ધ ન્યૂ ઈંગ્લેન્ડ સ્પોર્ટ્સ વિલેજ, એટલબોરો, એમ.એ. એક નવો મલ્ટી યુઝ રીઅલ એસ્ટેટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે, જેમાં અત્યાધુનિક સ્પોર્ટસ વિલેજ, આઈસ રીંકસેન્ટર અને અદ્યતન 5 Star હોટેલનું નિર્માણ વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત 12 મિલિયન ડોલર (120 લાખ)ના કુલ બિઝનેશ અને 7 મિલિયન ડોલર (70 લાખ)ના નફાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. આ મલ્ટિપલ રિયલ એસ્ટેટ સબંધીત રોકાણમાં સ્પોર્ટ ગ્રાઉન્ડ, ક્લબ, પે-ટુ-પ્લે મનોરંજક અનુભવો, કૌશલ્ય વિકાસ ક્લિનીક, બર્થ-ડે પાર્ટી, ટીમ બિલ્ડ ઈવેન્ટ, યુથ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, સ્પેશ્યલ ઈવેન્ટ અને યુથ સમર કેમ્પ જેવી લોક ઉપયોગી અને નફો રળી આપતી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે.
ઉત્તમ સુવિધાઓ સાથે આ પ્રોજેક્ટ લોકોને તથા શહેરને એક ગુણવત્તાયુક્ત જીવનશૈલી તરફ લઈ જાય છે. તેમજ સ્થાનિક અર્થતંત્ર ઉપર સકારાત્મક અસર ઉભી કરવાની સાથે યુવાનો, વડીલો સહિત પરિવારના તમામ સભ્યો માટે એક ઉર્જાવાન વાતાવરણ ઉભુ થશે.
(ટ્રાર્ગેટેડ એમ્પલોયમેન્ટ એરીયા) માન્ય પ્રોજેક્ટ
જમીનમાં સ્પોર્ટ્સ વિલેજ
જમીનમાં પ્રસ્થાપિત ડેવલોપમેન્ટ
જમીનનું સંપાદન
રોજગારીનું સર્જન
રોકાણકારો જોડાયા
વિઝા ઉપલબ્ધ
EB5 એક જટિલ પ્રક્રિયા છે, પરંતુ અમે તેને સ્ટેપ બાય સ્ટેપ સરળ બનાવીએ છીએ. તમારે EB-5 પ્રોજેક્ટની પસંદગી કેવી રીતે કરવી અથવા ગ્રીન કાર્ડ મેળવવામાં કેટલો સમય લાગે છે સહિતના તમારા મનમાં ઉઠતા તમામ પ્રશ્નોનું ફ્રી કાઉન્સીલીંગ મેળવો.
અમારા EB-5 એક્સપર્ટ્સ દરેક કેસમાં વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપશે, જેથી આપના મનમાં કોઈ પ્રશ્ન ના રહે. માત્ર એક કોલ કરો અને ઇમિગ્રેશન વકીલ, રિઝનલ સેન્ટર અથવા પ્રોજેક્ટ માલિક સાથે સીધી વાત કરો.
H1-B વિઝા ધારક અમેરિકામાં કામ કરતા સમયે પણ EB-5 માટે અરજી કરી શકે છે. જ્યારે H-1B વિઝા ધારક કાયદેસર રીતે અમેરિકામાં કામ કરે છે અને 1-526 અરજી મંજૂર થઈ જાય છે, ત્યારે અરજદારે શરતી નાગરિક્તા માટે I-485 અરજી કરવાની રહે છે. અન્ય વિઝા કેટેગરીઓ જેવી કે F-1 સ્ટુડન્ટ વિઝાના કેસમાં પણ EB-5 મળવાપાત્ર હોઈ શકે છે, પરંતુ આ માટે ઈમિગ્રેશન વકીલની સલાહ લેવી વધુ હિતવાહક છે. જો કે મોટાભાગના કેસમાં મંજુરી આપી દેવામાં આવતી હોય છે.
EB-5 | H-1B |
---|---|
કાયમી ગ્રીન કાર્ડ મેળવાનો સરળ માર્ગ | વધુમાં વધુ 6 વર્ષ સુધી જ અમેરિકામાં રહેવાની મંજૂરી |
કોઈ સ્પોન્સરશિપ જરૂરી નથી | સ્પોન્સરશિપ જરૂરી |
ગમે ત્યાં કામ કરી શકે છે અને પોતાનો બિઝનેસ પણ શરૂ કરી શકે છે | કારકિર્દીને ઝડપથી આગળ વધારી શકતા નથી |
જીવનસાથી અને 21 વર્ષથી નાની ઉંમરના બાળકો ગમે ત્યાં રહી શકે છે, અભ્યાસ અને કામ કરી શકે છે. | માત્ર એક વ્યક્તિ માટે વર્ક પરમિટ |
EB-5 ESMSYS ની ટીમ પાસે યુનિક સ્પેશ્યાલિટી છે, જેના કારણે મારી આવકના સ્ત્રોતના દસ્તાવેજો અંગે ઝડપથી સ્પષ્ટતા આવી ગઈ. મારા ખ્યાલથી આજ કારણ છે કે ઈમિગ્રેશન વકીલ પણ મારી અરજી ગણતરીના દિવસોમાં ફાઈલ કરી શક્યા અને મારા પરિવારને અમેરિકાના ગ્રીન કાર્ડ મળી ગયા. આભાર!
EB5 પ્રોજેક્ટમાં રોકાણનો નિર્ણય સરળ ન હતો, આમ પણ પ્રથમ રોકાણમાં જીવનભરની બચત લગાવવાનો નિર્ણય ક્યારેય સરળ હોઈ જ ના શકે, પરંતુ ESMSYS ટીમ દ્વારા વિશ્વાસ અપાવતા EB5 પ્રોજેક્ટના સ્પોર્ટ વિલેજમાં રોકાણનો નિર્ણય કર્યો, ESMSYS ટીમના કારણે આ સરળ બની ગયું. આજે મારી પાસે ઉત્તમ બિઝનેશની સાથે મારા અને મારા પરિવાર પાસે અમેરિકાનું ગ્રીન કાર્ડ છે
મને અને મારા પરિવારે આ સ્પોર્ટસ વિલેજ પ્રોજેક્ટ દ્વારા EB-5 ગ્રીન કાર્ડ પ્રાપ્ત કર્યે બે વર્ષ થઈ ગયા. સ્પોર્ટસ વિલેજ આ સમગ્ર પ્રોજેક્ટ માટે ફળવાયેલ 140 એકર પૈકી 60 એકરમાં તૈયાર થઈ રહેલ એક અદ્દભૂત યોજના છે. અમે EB-5 અને ESMSYS ટીમના કામથી અત્યંત સંતુષ્ટ છીએ, ખાસ કરીને ધર્મેશ પટેલ અને સ્થાનિક સેન્ટર અને ઈમિગ્રેશન ઓથોરિટીની કામગીરી વખાણવા લાયક છે. ચોક્કસ ટ્રાય કરો!
EB5 અમને અમેરિકામાં વેપાર કરવાની તક અને સ્વતંત્રતા આપે છે, જેની મદદથી હું અને મારો પરિવાર અમારા ગુજરાતમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ બિઝનેશને અમેરિકામાં ફેલાવી રહ્યા છીએ.
Secure your Green Card in the EB5 Program with 250 Ready Jobs and Reliable Project. 15 Investors already on board! We are seeking 10 more Investors for next phase
The Immigrant Investor Program, is also known as “EB-5,” was started in 1990 to stimulate the U.S. economy through job creation and capital investment...